હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: વિડિયો

ઓરીગામી – હાથી

બહુ જાણીતા લોગો

બહુ જાણીતા ૧૬ લોગોની પાછળ ગર્ભિત સંદેશ આ વિડિયોમાં જાણીએ…

પતંગિયાંની દુનિયા

પતંગિયાં , ફુદાં, જીવડાં…

આ તે કાંઈ આ બ્લોગનો વિષય છે? પણ આ વિડિયો જોયો અને એમના રૂપાંતરની અવનવી ઝાંખી જોવા મળી.

અને ઈયળમાંથી પતંગિયામાં રૂપાંતરની ઘડીનો આ વિડિયો

થોર પર વસંત

ચિત્રકાર – પફર માછલી

સાભાર – શ્રી. પી.કે.દાવડા

     For one week – 24 hours a day  – the male Japanese Puffer Fish works to create a masterpiece that will attract a mate.  The symmetry of his construction mimics God’s handiwork – it’s that amazing!

      He uses his fins as a tool to sculpt and chisel an incredible masterpiece – his finished work of art will captivate you too!  Enjoy

ટેન્ગ્રામ -સ્ક્રેચ પર નવો પ્રોજેક્ટ

scratch

…… પર ટેન્ગ્રામના પ્રોજેક્ટોમાં એક આગે કદમ. સરસ મજાની પઝલો  જોવાની સવલત અને સાથે ૨૫ પઝલો…

સ્ક્રેચ પ્રોજેક્ટ  આ રહ્યો ….

કિશનનો ઉડન ખટોલો

સાભાર – શ્રી. ભજમન નાણાવટી; પ્રોફેસર અરવિદ ગુપ્તા

મૂળ લેખ આ રહ્યો.

પ્લાસ્ટિક બોટલનો ફુવારો

સાભાર – શ્રી. ભજમન નાણાવટી, પ્રો. અરવિંદ ગુપ્તા

Arvind Gupta

પ્રો. અરવિંદ ગુપ્તા

વેસ્ટમાંથી બેસ્ટ

મૂળ લેખ  આ રહ્યો …

 

ગણિતનો જાદુગર

સાભાર – શ્રી. વિપુલ દેસાઈ – તેમના બ્લોગ ‘સુરતી ઊંધિયું’ પરથી 

મોડલ રેલ્વે

જર્મનીના હામ્બુર્ગ શહેરમાં

સાભાર – શ્રી. મનસુખલાલ ગાંધી

વુન્ડરલેન્ડની વેબ સાઈટ