હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: વિડિયો

પડછાયા કળા

સાભાર – શ્રી. કનક રાવળ, પોર્ટ લેન્ડ , ઓરેગન 

પડછાયો શબ્દ જ શોક, કાલીમા, નીરાશા સૂચવે છે ને?

પણ .. એનાથીય કળાનું સર્જન કરનારા વીરલા દુનિયામાં ઠેર ઠેર પથરાયેલા છે.

લો .. થોડાક સેમ્પલ ..

This slideshow requires JavaScript.

 

અને વિડિયો પણ…

 

હાથી – ઓરીગામી

નેટ પર શોધ કરતાં , હાથી બનાવવાની સરસ રીત , અને તે પણ વિડિયો સૂચનો સાથેની મળી આવી. અને લો ..

આ રહ્યો…

અને એ સૂચનાઓ…

ગોસ્પર ગ્લાઈડર ગન

જ્હોન કોન્વેએ ‘ ગેમ ઓફ લાઈફ’ શોધ્યા બાદ, સતત ચાલુ રહે તેવી વ્યવસ્થા શોધી કાઢવા એલાન આપ્યું હતું.

અને બીલ કોન્વેએ આ ગન શોધી કાઢી. 

[ The Gosper glider gun is the first known gun, and indeed the first known finite pattern with unbounded growth, found by Bill Gosper in November 1970.] 

અને પછી તો અનેક ગન શોધાઈ !

અને આ રમત હું પણ રમ્યો. એનો વિડિયો….

આ ગનના બીજા વિડિયો યુ -ટ્યુબ પર છે. આ બે જ જુઓ ..

Game of life – U

This is a simple, but very interesting object. It is IMMORTAL , and goes on expanding, if space permits.  It shoots out two satellites.

Watch the video..

Game of Life – video

Four objects and their lives

created by using ‘ Goal of Life’ and ‘Debut- screen capture’ software.

ઓરીગામી – વિડીયો

૨૦૧૧ જાન્યુઆરી … વલસાડ …શ્રી. અખિલ સુતરિયાના ઘેર સાંજની નવરાશની પળ..

અને એ કારીગરે મારી ફિલમ પાડી !

આ….

 

Comprehensive ORIGAMI models video

Friends,

        Rejoice on launching of an Video slide show of ORIGAMI models for public viewing…..

[ These ORIGAMI models were made during 2001-2011 at Arlington/ Mansfield,USA.]

NOTE – If anybody wants the video on a disc for the purpose of education of kids kindly contact by eMail.

ઓરીગામી વિડિયો – પ્રકીર્ણ મોડલો

આજે પહેલો વિડિયો બનાવ્યો અને યુ -ટ્યુબ પર મૂક્યો.