હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: સ્લાઈડ શો

ત્રાજવાં ત્રોફાવો રાજ! – જાપાનીઝ સ્ટાઈલ !

સાભાર – ડો. કનક રાવળ

This slideshow requires JavaScript.

 

સ્ટ્રક્ચરલ એન્જિનીયર

સાભાર – ડો. રાજેન્દ્ર ત્રિવેદી

This slideshow requires JavaScript.

ફેન્સી કેક, Cakes

આવી કેક પણ હોય …અને એમાંનો એક પણ ભાગ ન ખાઈ શકાય તેવો નથી!

All  the cakes  by Zhanna from St. Petersburg 

મૂળ વેબ સાઈટ 

This slideshow requires JavaScript.

સાભાર – શ્રી. હેતલ મહેતા, સૂરત

એક વધારે…૧, જુન – ૨૦૧૩

This slideshow requires JavaScript.

ફૂલ સજાવટ – જૂતામાં ; flower_shoes

સાભાર – શ્રી. હેતલ મહેતા

આને ‘ઈકેબાના’ કહેવાય?

This slideshow requires JavaScript.

જાપાની છત્રીઓ

સાભાર – શ્રી. હેતલ મહેતા

This slideshow requires JavaScript.

મોડ્યુલર ઓરીગામી

ચલણી નોટો વાપરીને બનાવેલાં આ મોડલો જોઈ, ગુગલ મહારાજને વિનંતી કરતાં ઢગલાબંધ મોડ્યુલર ઓરીગામીનાં મોડલો મળી આવ્યાં …

This slideshow requires JavaScript.

અને ફોટો ગેલરી…

‘ મોડ્યુલર ઓરીગામી’  બનાવવામાં કૌશલ્ય કરતાં જહેમત ઘણી વધારે હોય છે. મેં એક વખત માત્ર છ યુનિટ વાપરીને એક રિન્ગ બનાવી હતી; પણ એમાંયે ઘણી વાર લાગી હતી. જ્યારે આ મોડલો માટે તો ઘણા બધા યુનિટ બનાવવા પડે અને એમને ભેગા કરતાં નાકે દમ આવી જાય.

ચલણી નોટ ઓરીગામી

નેટ મિત્રો શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ અને શ્રી શરદ શાહે એક સાથે આ મોડલો મોકલ્યાં અને મન પ્રસન્ન થઈ ગયું.

This slideshow requires JavaScript.

અને આ રહી ફોટો ગેલરી…

જો કે, ઓરીગામીની આ શાખાનું પ્રચલિત અને શાસ્ત્રીય નામ ‘ મોડ્યુલર ઓરીગામી’ છે. બનાવવામાં કૌશલ્ય કરતાં જહેમત ઘણી વધારે હોય છે. મેં એક વખત માત્ર છ યુનિટ વાપરીને એક રિન્ગ બનાવી હતી; પણ એમાંયે ઘણી વાર લાગી હતી. જ્યારે આ મોડલો માટે તો ઘણા બધા યુનિટ બનાવવા પડે અને એમને ભેગા કરતાં નાકે દમ આવી જાય.

અને આવા મોડ્યુલર ઓરીગામીનાં મોડલો આ રહ્યાં.

જાદુઈ ચોરસ

સાભાર – શ્રી. હિતેન દુબલ, શૌનક દેસાઈ

This slideshow requires JavaScript.

અને ફોટો ગેલરી [ મોટું ચિત્ર જોવા કોઈ પણ ચિત્ર પર ‘ક્લિક’ કરો ]

આર્ટિચોક ફૂલ

ગઈસાલ આર્ટિચોકના બે છોડ રોપ્યા હતા. આ ઉનાળે એના ફૂલ બરાબરનાં જામ્યાં છે. આવાં શાકભાજીનાં ફૂલ કદી જોયાં ન હતાં.

એનો ફોટો પાડી લેતાં પહેલાં નેટ ઉપર એ શોધવા ગયો અને આખો ખજાનો મળી આવ્યો.

થોડાક આ રહ્યા…

This slideshow requires JavaScript.

અને આખો ગુગલી ખજાનો અહીં ….

જો કે, પંજાબ બાજુ ખવાતી કમળ કાકડીના ફૂલના સૌંદર્યથી આપણે ક્યાં અજાણ છીએ?

હાઈ સ્પીડ ફોટોગ્રાફી