હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: glass_blowing

કાચમાં શિલ્પ – ૨

એક બીજા કલાકારની કળા ..

This slideshow requires JavaScript.

અને ફોટો ગેલરી

સાભાર – શ્રી. હિતેન દુબલ, લુઇસવિલે, ટેક્સાસ

ગ્લાસ બ્લોઈંગની કળા

        કાચના ગરમા ગરમ પ્રવાહીમાં દબાણવાળી હવા ફૂંકીને કાચનાં વાસણો બનાવવામાં આવતા હોય છે. આ જ પદ્ધતિ વાપરીને અનેક કળાત્મક આકારો પણ બનાવી શકાય.

     આવી સુંદર કલાકૃતિઓનો એક ખજાનો હાથ લાગી ગયો.

સાભારશ્રી. વિનુ સોની, મેન્સફિલ્ડ 

———————————————

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી