હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: Uncategorized

7 letter word – Puzzle

ફક્ત આ ચાર અક્ષરો  વાપરીને ઓછામાં ઓછા સાત અક્ષરનો અંગ્રેજી શબ્દ બનાવો :

M U  N  I

આદિત્યનાં લેગો મોડલ

એશા અને મેહુલ ત્રિવેદીના પુત્ર આદિત્યે બનાવેલાં લેગો મોડલ –

adi_3

જાયન્ટ વ્હીલ – ૧


adi_2

જાયન્ટ વ્હીલ – ૨


adi_1

મેરી ગો રાઉન્ડ ( ચગડોળ)

 

મોર – ઓરીગામી

એક જ ચોરસ કાગળમાંથી …Peacock

બનાવવાની રીત –

ખોખામાંથી ડેસ્ક

આજે કોઈ જાતના ખર્ચ વિના આ બનાવ્યું.

desk

 

બહુ જાણીતા લોગો

બહુ જાણીતા ૧૬ લોગોની પાછળ ગર્ભિત સંદેશ આ વિડિયોમાં જાણીએ…

પથ્થર પર ચિત્રકામ

સાભાર – ડો.  કનક રાવળ 

એશી નકાટા પથ્થર પર ચિત્રકામ કરી , એમને જિવંત બનાવી દેવાની કળામાં માહેર છે.

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ જાણકારી….

My modern met     Facebook 

આવી હેટ બનાવવી છે?

બીજ ગણિતનો કોયડો – જવાબ

x = 49

આ કોયડા માટે ચીલાચાલુ બીજગણિતની રીત બહુ જ મુશ્કેલ છે – કદાચ અશક્ય

પણ iterative solution આ રહ્યું – સ્ક્રેચ પર કોડિંગ કરીને …..pzl3

કોડ વિગતમાં ….

pzl4

 

ખૂની કોણ?- જવાબ

ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓમાંથી ખૂની શોધવાનો સવાલ અહીં પુછ્યો હતો 

xyz

સાચો જવાબ –

Y

સાચો જવાબ આપનાર મિત્ર

  • બટુક ઝવેરી

ભાગ લેનાર મિત્રો

  • ચિરાગ પટેલ      –  Z
  • પ્રજ્ઞા વ્યાસ       –  Z
  • વિનોદ ભટ્ટ       –  Z

કેમ સાચો જવાબ Y ?

આપવામાં આવેલ ત્રણ વિધાનમાંથી બીજું અને ત્રીજુ વિધાન ‘Z ‘  ને ખૂની તરીકે ઓળખાવે છે. પણ એક જ વિધાન સાચું છે.  માટે આ બન્ને વિધાન ખોટાં છે.

માટે ‘Y’ ખૂની છે.

 

 

ખૂની કોણ?

ચાલો ડિટેક્ટિવ બનીએ…

xyz

ઉપરના ત્રણ જવાબમાંથી માત્ર એક જ જવાબ સાચો છે.

કોણ છે ખૂની?

આવી બીજી કસોટીઓમાં રસ હોય તો અહીં લટાર મારતા થાઓ