હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: Uncategorized

જીવડાં

આ તે કાંઈ વિષય છે?

હા ! એક ફોટોગ્રાફરને એમાં કલા દેખાઈ છે.

insects

આ ચિત્ર પર ક્લિક કરો

ફોટોગ્રાફી માટે આવો વિષય શોધનાર , ઊંચા ગજાના ફોટોગ્રાફર નો TED વિડિયો માણો…

 

     Photographer Levon Biss was looking for a new, extraordinary subject when one afternoon he and his young son popped a ground beetle under a microscope and discovered the wondrous world of insects. Applying his knowledge of photography to subjects just five millimeters long, Biss created a process for shooting insects in unbelievable microscopic detail. He shares the resulting portraits — each comprised of 8- to 10,000 individual shots — and a story about how inspiration can come from the most unlikely places.

Advertisements

ખુણા અને આંકડા

સાભાર – શ્રી. પી.કે. દાવડા

angles

રેતીમાં ચિત્રકળા – નીતિશ ભારતી

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર, પ્રવીણ પટેલ

      Nitish Bharti is a world-famous Indian sand animation artist and storyteller, who uses only his fingers to create wonderful stories out of simple sand grains. His incredible videos have been watched and loved by millions of people globally.

nb2

તેમની વેબ સાઈટ પર તેમની અદભૂત કળા વિશે વાંચો.

 

nb3

વિકિપિડિયા પર

એક આ વિડિયો …

 

 

ગુજરાતનાં આ શહેર ઓળખી વતાવો – જવાબ

qa10

૧ – સિદ્ધપુર

qa9

૨ – આણંદ

qa8

૩ – કડી

qa7

૪- પાટણ

qa6

૫ – મોરબી

qa5

૬ – દ્વારકા

qa4

૭ – રાજકોટ

qa3

૮ – ભાવનગર

qa2

૯ – જામનગર

qa1

૧૦ – ગાંધીનગર

ભાગ લેનાર મિત્રો –  સૌનો આભાર.

  1. રમેશ બાજપેયી
  2. મૌલિકા દેરાસરી
  3. કેપ્ટન નરેન્દ્ર
  4. ચીમન પટેલ

       આમ તો એક નવી જાતની કસોટી જ છે. પણ આપણને એ જાણીને નવાઈ લાગશે કે, સંસ્કૃતિના વિકાસ સાથે માણસને ‘લેખિત વાણી’ ની જરૂર ઊભી થઈ હતી. તે  વખતે સૌથી પહેલાં ચિત્ર લીપી દ્વારા સંદેશા મોકલી શકાય એવું જ્ઞાન થયું હતું. શરૂઆતની ઘણી બધી લીપીઓ ચિત્ર લીપી હતી.

ઇજિપ્તની ચિત્ર લીપી

Silhouettes of the ancient Egyptian hieroglyphs

હરપ્પાની ચિત્રલીપી

 

396a33eed0a69a876646a717f2def635

અને …

લીપી વિશે આ લખનારનો એક અવનવો  અનુભવ આ રહ્યો

ચિત્રકાર – પફર માછલી

સાભાર – શ્રી. પી.કે.દાવડા

     For one week – 24 hours a day  – the male Japanese Puffer Fish works to create a masterpiece that will attract a mate.  The symmetry of his construction mimics God’s handiwork – it’s that amazing!

      He uses his fins as a tool to sculpt and chisel an incredible masterpiece – his finished work of art will captivate you too!  Enjoy

સ્ક્રેચ પર ૩૦૦ મો પ્રોજેક્ટ

Fish curve…

fish_curve

આ ચિત્ર પર ક્લિક કરો

એનું સમીકરણ…

fish

 

ટેન્ગ્રામ

 ‘સ્ક્રેચ’ પર ટેન્ગ્રામ પ્રોજેક્ટોમાં એક હરણફાળ …હવે બે સાઈઝમાં આકારો બનાવી શકાય છે. ૩૦ આકારો પ્રોજેક્ટમાં છે – જેમાંના પાંચ મોટી સાઈઝના હોવાથી નાના બનાવેલા છે.

  //scratch.mit.edu/projects/embed/145377623/?autostart=false

સૂચનાઓ ….

હોબી વિશ્વ ફરીથી કાર્યાન્વિત થાય છે.

આનંદના સમાચાર …

ત્રણ  વર્ષ પછી, હોબી વિશ્વ ફરીથી કાર્યાન્વિત થાય છે. પણ એનો ઉદ્દેશ,  મુખડું અને નામ બદલી સાથે !

હવેથી આ બ્લોગનું નામ રહેશે…

કોયડા કોર્નર

       હવેથી અહીં આંતરે દિવસે એક કોયડો પ્રસિદ્ધ કરવામાં આવશે,  અને બીજે દિવસે એનો ઉકેલ. એ બધા કોયડા ગોતવાનો કોયડો ન બની જાય (!) અને હમ્મેશ માટે સરળતાથી આ ખજાનો કોયડા રસિક ગુજરાતીઓને હાથવગો બની રહે – એ માટે પહેલેથી જ એની મસ્ત, મજાની અનુક્રમણિકા પણ હાજ્રર છે –  આ રહી.

 

 

2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 12,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 4 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

What is common?

See if you can figure out what these seven words all have in common?
1. Banana
2. Dresser
3. Grammar
4. Potato
5. Revive
6. Uneven
7. Assess
Are you peeking or have you already given up?
Give it another try….
Look at each word carefully. You’ll kick yourself when you discover the answer. This is so cool…..
No, it is not that they all have at least
2 double letters…. 
—————
Answer after 2 days ! 
Courtesy – Kishor Shastri, New Jersey