હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ઓરીગામી કમળ

અર્થ સભર લોગો

સાભાર – શ્રી. દિલીપ શુકલ

ઘણા બધા લોગો આપણા જોવામાં આવે છે. લોગો બનાવવાની પણ એક કળા છે. થોડામાં ઘણું કહી જાય – એ ચિત્રની લાક્ષણિકતા. લોગોમાં શબ્દ અને ચિત્રનો સમન્વય આ રીતે કરવા લોગો ડિઝાઈનર પ્રયત્ન કરતો હોય છે.

આવા થોડાક લોગો નિદર્શન માટે

👇

ચમચી શિલ્પ

વ્હે – પ્રોટિન લેવાના માપ માટે હમ્મેશ આવી ચમચી આવે 👇

આજે આવી ચાર ચમચી ભેગી કરીને આ શિલ્પ બનાવ્યું ( બીજો કશો ઉપયોગ સૂઝતો નથી માટે !)

તમને આનો કાંઈ ઉપયોગ સૂઝે છે ?

રબર બેન્ડ ડિઝાઈન

પુંઠા પર પીન લગાડી , એની પર રબર બેન્ડ વડે બનાવેલી થોડી ડિઝાઈનો –

ટેન્ગ્રામ – પતંગ

આરોહીની કળા

આરોહી – પાયલ અને સાગર ત્રિવેદીની દીકરી હોબી માસ્ટર છે ! એની કળા ….

ઓરીગામી – ખમીસ

થોડાક નજીવા ફેરફાર પછી…

ઓરીગામી – હાથી

રંગોળી

ગીરીશ ઝિંઝુવાડિયા

પુંઠાના બોક્સની કળા

આ વિડિયો જુઓ –

એરિક એબર્ગની ચેનલ આ રહી

બનાવવાની રીત નીચેના વિડિયોમાં