હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નમ્બર શોધો.

br_qz

     ઉપરના કોયડામાં દરેક રંગ એક આંકડો સૂચવે છે. છેક જમણી બાજુએ એની ડાબી બાજુની હાર( row)ના ત્રણ આંકડાઓનો સરવાળો છે.  છેક નીચે એની ઉપર આવેલા સ્તંભ( column) ના ત્રણ આંકડાઓનો સરવાળો છે.

પ્રશ્ન – પ્રશ્નાર્થ વાળો આંકડો શું છે?

Advertisements

What is common?

See if you can figure out what these words have in common.

 • Banana

 • Dresser

 • Grammar

 • Potato

 • Revive

 • Uneven

 • Assess

Courtesy – Dr. Kanak Raval


Correct answer tomorrow.

માટીનું ફૂલ

ઈ-વિદ્યાલય – નવો દેખાવ

ઈ-વિદ્યાલયને નવાં રૂપ રંગ આપવાનું કામ સ્ટુડિયોમાં ધમાધોકાર ચાલી રહ્યું છે,

ત્યારે આજનું એનું મુખડું …

ev_HG_1

આ ચિત્ર પર ક્લિક કરી, ત્યાં પહોંચો…

2048 – New, personal record

ખાદ્ય ચીજોને તાજી રાખવાની રીતો

સાભાર – સર્વ શ્રી. સુરેશકાન્ત પટેલ, પ્રવીણ મહેતા


સોયમાં દોરો પરોવવાની સહેલી રીત

સાભારશ્રી. સુરેશકાન્ત પટેલ, શ્રીમતિ [ મંજુલા કતીરા, મીના કોઠારી ]

હવે ચશ્માં બાજુએ મુકી દો !

કુન્તા શાહની કળા

        ૧૯૩૯ માં મુંબઈમાં જન્મેલા કુંતા બહેન શાહ   એક  ડોકટર  પિતા  અને  કલાકાર  માતાનું સંતાન છે.  વિજ્ઞાનના  વિષયના  સ્નાતક હોવા છતાં, માતાની જેમ એમણે પણ કલામાં  રસ  લઈ,  કલાના  અનેક  ક્ષેત્રોમાં  કુશળતા હાંસલ કરી છે.

photo-10

તેમનું  એક  ચિત્ર …

3-e0aaa8e0ab8de0aaafe0ab81-e0aa88e0aaa8e0ab8de0aa97e0ab87e0aa82e0aaa1e0aaaee0aabee0aa82-e0aaace0aab0e0aaabe0ab8de0aaa5e0ab80-e0aa86

તેમનાં  અન્ય  ચિત્રો અને તેમના વિગતવાર પરિચય માટે  નીચેના શિર્ષક ચિત્ર પર ક્લિક કરોda11

એશિયન અમેરિકન નેટવર્ક

    મારી દીકરી ઋચા જ્યાં કામ કરે છે, ત્યાં – BNSF , Fortworth માં એશિયન અમેરિકન નેટવર્કને ઉત્તેજન આપતા કાર્યક્રમો દર સાલ યોજાય છે. ગઈકાલે યોજાયેલા આવા કાર્યક્રમમાં ‘ઓરીગામી’ અને ‘ટેન્ગ્રામ’ ના નિદર્શન કામમાં સેવા આપી શક્યો હતો. એ તક આપવા માટે ઋચાનો અને BNSF નો આભાર.

rucha

ori1ori2

એ કાર્યક્રમની અન્ય ઝલકો નીચેના સ્લાઈડ શો માં ….

This slideshow requires JavaScript.

 

પૂર્ણ વર્ગ શોધો – જવાબ

અહીં એ પ્રશ્ન પુછ્યો હતો….

સાચો જવાબ 

એક પણ નહીં

સાચો જવાબ આપનાર મિત્રો 

 1. બટુક ઝવેરી
 2. ચિરાગ પટેલ
 3. હર્ષદ કામદાર

કારણ? 

 • કોઈ પણ પૂર્ણ સંખ્યાના વર્ગનો એકમ આંકડો ( units) ૨, ૩, ૭ કે ૮ ન હોઈ શકે. આથી પહેલી ત્રણ સંખ્યાઓ સ્પર્ધામાંથી બાકાત!
 • ૯૯૯૯ ના અવયવો છે – ૩,૩, ૧૧ અને ૧૦૧ ….આથી તે પણ પૂર્ણ વર્ગ નથી.
 • ૧,૦૦,૦૦૦ ના અવયવો – ૨,૨,૨,૨,૨, ૫,૫,૫,૫,૫  ( પાંચ વખત ૨ અને પાંચ વખત ૫ )….આથી તે પણ પૂર્ણ વર્ગ નથી.