હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Tag Archives: mosaic

લાકડાનાં મોઝેક, હોબી શો – બીજી આવૃત્તિ

આ હોબીની પહેલી પ્રસિદ્ધિ અહીં કરી હતી.

આ સેટમાં તો અગણિત શક્યતાઓ ધરબાયેલી પડી છે. આથી આ પોસ્ટ વારંવાર સમ્પાદિત કરવામાં આવશે.

પહેલી આવૃત્તિ….૨ , જાન્યુઆરી -૨૦૧૨….કુલ મોઝેક – ૧૫

બીજી આવૃત્તિ….૨૩ , જાન્યુઆરી -૨૦૧૨….કુલ મોઝેક – ૨૫

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

નોંધ – કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરવાથી કેરાઉસલ પર સ્લાઈડ શો જોઈ શકાશે.

નવો હોબી – લાકડાનાં મોઝેક

         લાકડાના મોઝેક ટૂકડાઓનો ખાસો મોટો ખજાનો ધરાવતો એક સેટ ઘણા વખતથી મારી પાસે હતો. આજે ૨૦૧૧ ના ક્રિસમસના શુભ દિવસે, એનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો; અને તરત અમલીકરણ કરી દીધું.

       આ સેટમાં પાંચ જાતના ટૂકડાઓ છે –


અને પહેલા બે મોડલ આ રહ્યા….

જો કે, હવે પછી , આમ નવી ડિઝાઈનો અલગ અલગ નથી મૂકવી. ચાળીસેક ડિઝાઈનો તૈયાર થશે, પછી એનો સ્લાઈડ શો અને ફોટો ગેલરી બનાવીને જ મૂકીશ.

મોઝેક ડીઝાઈન

સ્પાઇરલ મોઝેક

સ્પાઇરલ મોઝેક