હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Tag Archives: Origami

ઓરીગામી પ્લેન

નિશાળમાં ભણતા હતા ત્યારે ચોરસ કાગળમાંથી પ્લેન બનાવતા હતા. એ માટે સામાન્ય લંબચોરસ કાગળમાંથી કાપીને ચોરસ કાગળ બનાવવો પડતો હતો; અને વધેલા ભાગમાંથી પ્લેનની પૂંછડી બનાવતા હતા.

પણ એમ કાપ્યા વિના પણ પ્લેન બનાવી શકાય; એ ખ્યાલ જેટ ફાઈટર પ્લેન બનાવતાં આવ્યો. ( આ રહ્યું એ મોડલ)

એ ખ્યાલને આગળ ધપાવી આ પ્લેન કાલે બનાવ્યું. માત્ર એક જ નાનકડો કાપ જરૂરી છે.

??????????????????????????????? ???????????????????????????????

F15 જેટ ફાઈટર પ્લેન – ઓરીગામી

તદાશી મોરીની ડિઝાઈન પ્રમાણે બનાવેલ મોડલ

( એ-૪ સાઈઝના કાગળમાંથી)

F-15

F-15

બનાવવાની રીત આ રહી….

ગુલાબ – ઓરીગામી

ઘણા વખત પછી આજે ઓરીગામીનો પિરિયડ ખૂલ્યો!

અને બનાવવામાં ઘણી નજ઼ાકત માંગી લે તેવું નાજુક ગુલાબ બનાવ્યું…

rose

 

અને આ રહી બનાવવાની રીતનો વિડિયો…

લક્કડખોદ – ઓરીગામી

ડાયનોસોર બનાવતાં શીખ્યા પછી, એના મૂળ બર્ડ બેઝમાં થોડોક જ ફેરફાર કરવાથી લક્કડખોદ પક્ષી બની ગયું.

એમાં થોડા થોડા ફેરફારવાળા બે મોડલો…

ટોપલી (Basket) – ઓરીગામી

તંબુ – ઓરીગામી

છેલ્લા અઠવાડિયામાં જાતજાતના નવા પ્રયોગો કર્યા – એની નીપજ …. આ તંબુઓ …

રાજવી નૌકા – ઓરીગામી

શિયાળ – ઓરીગામી

ભુંડ – ઓરીગામી

બિલાડી – ઓરીગામી