હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Tag Archives: Paper cutting

કાગળ કતરણ ( Paper cutting )

મારી આ બહુ જૂની હોબી..

અને આ રહ્યાં કાગળ કાપીને લોકોએ બનાવેલાં ચિત્રો ….

This slideshow requires JavaScript.

સાભાર – શ્રી. હેતલ મહેતા

કાગળ કતરણ, Paper cutting

આ મને બહુ જ ગમતી અને  માનીતી હોબી છે. આવી ડિઝાઈનો  હું ઘણા વખતથી  બનાવું છું.

કાગળને ત્રિકોણાકારે, આઠ પડ  થાય તેમ વાળી; કાતર વડે કાપીને આ ડિઝાઈન બનાવી છે.

ત્રિકોણાકારે આઠ પડમાં વાળેલો કાગળ

ત્રિકોણાકારે આઠ પડમાં વાળેલો કાગળ

કાગળ કતરણ

કાગળ કતરણ