મુલાકાતીઓ
- 61,911
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
કાચના ગરમા ગરમ પ્રવાહીમાં દબાણવાળી હવા ફૂંકીને કાચનાં વાસણો બનાવવામાં આવતા હોય છે. આ જ પદ્ધતિ વાપરીને અનેક કળાત્મક આકારો પણ બનાવી શકાય.
આવી સુંદર કલાકૃતિઓનો એક ખજાનો હાથ લાગી ગયો.
સાભાર – શ્રી. વિનુ સોની, મેન્સફિલ્ડ
———————————————
This slideshow requires JavaScript.
આ હોબીની પહેલી પ્રસિદ્ધિ અહીં કરી હતી.
આ સેટમાં તો અગણિત શક્યતાઓ ધરબાયેલી પડી છે. આથી આ પોસ્ટ વારંવાર સમ્પાદિત કરવામાં આવશે.
પહેલી આવૃત્તિ….૨ , જાન્યુઆરી -૨૦૧૨….કુલ મોઝેક – ૧૫
બીજી આવૃત્તિ….૨૩ , જાન્યુઆરી -૨૦૧૨….કુલ મોઝેક – ૨૫
This slideshow requires JavaScript.
અનેક વખત નેટ પરથી ફોર્વર્ડ થઈને મળેલા આ ચિત્રો આજે અહીં સંગ્રહિત થાય છે. આ અદભૂત મોડલો બનાવનાર ‘વોન પાર્ક’ એક ભેજાગેપ વ્યક્તિ છે. તેણે એક કચરા લઈ જવાની ટ્રકને પોતાના રહેવાના ઘરમાં ફેરવી છે. છેલ્લા ચાર ફોટા એ ટ્રકનો બહારનો અને અંદરનો દેખાવ દર્શાવે છે.
—————————-
સાભાર – શ્રી. આર.સી. દેસાઈ
This slideshow requires JavaScript.
This slideshow requires JavaScript.
જેમણે આ બોન્સઈ બનાવ્યાં હોય, તે સૌને સલામ.
એક બોન્સઈને આ સ્તરે પહોંચાડવા ઓછામાં ઓછા છ વર્ષ લાગતા હોય છે. બહુ ચર્ચિત આ હોબીની સુંદરતાને આપણે માણીએ.
This slideshow requires JavaScript.
This slideshow requires JavaScript.
This slideshow requires JavaScript.
This slideshow requires JavaScript.
This slideshow requires JavaScript.
This slideshow requires JavaScript.
આપની વાણી