હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Tag Archives: slide show

ગ્લાસ બ્લોઈંગની કળા

        કાચના ગરમા ગરમ પ્રવાહીમાં દબાણવાળી હવા ફૂંકીને કાચનાં વાસણો બનાવવામાં આવતા હોય છે. આ જ પદ્ધતિ વાપરીને અનેક કળાત્મક આકારો પણ બનાવી શકાય.

     આવી સુંદર કલાકૃતિઓનો એક ખજાનો હાથ લાગી ગયો.

સાભારશ્રી. વિનુ સોની, મેન્સફિલ્ડ 

———————————————

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

લાકડાનાં મોઝેક, હોબી શો – બીજી આવૃત્તિ

આ હોબીની પહેલી પ્રસિદ્ધિ અહીં કરી હતી.

આ સેટમાં તો અગણિત શક્યતાઓ ધરબાયેલી પડી છે. આથી આ પોસ્ટ વારંવાર સમ્પાદિત કરવામાં આવશે.

પહેલી આવૃત્તિ….૨ , જાન્યુઆરી -૨૦૧૨….કુલ મોઝેક – ૧૫

બીજી આવૃત્તિ….૨૩ , જાન્યુઆરી -૨૦૧૨….કુલ મોઝેક – ૨૫

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

નોંધ – કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરવાથી કેરાઉસલ પર સ્લાઈડ શો જોઈ શકાશે.

ડોલર ઓરીગામી

અનેક વખત નેટ પરથી ફોર્વર્ડ થઈને મળેલા આ ચિત્રો આજે અહીં સંગ્રહિત થાય છે. આ અદભૂત મોડલો  બનાવનાર ‘વોન પાર્ક’ એક ભેજાગેપ વ્યક્તિ છે. તેણે એક કચરા લઈ જવાની ટ્રકને પોતાના રહેવાના ઘરમાં ફેરવી છે. છેલ્લા  ચાર ફોટા એ ટ્રકનો બહારનો અને અંદરનો દેખાવ દર્શાવે છે.

—————————-

સાભારશ્રી. આર.સી. દેસાઈ

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

Game of life – Swastika

Life of Swastika

Generations – 3

Mortal 

This slideshow requires JavaScript.

Game of life – cross

Life of a cross

17 generations

Immortal

This slideshow requires JavaScript.

ટેન્ગ્રામ શો

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

નોંધ –  કોઈ પણ ફોટો પર ‘ ક્લિક’ કરવાથી બહુ સરસ સ્લાઈડ શો પણ જોઈ શકાશે.

Comprehensive ORIGAMI models video

Friends,

        Rejoice on launching of an Video slide show of ORIGAMI models for public viewing…..

[ These ORIGAMI models were made during 2001-2011 at Arlington/ Mansfield,USA.]

NOTE – If anybody wants the video on a disc for the purpose of education of kids kindly contact by eMail.

બોન્સાઈ શો

જેમણે આ બોન્સઈ બનાવ્યાં હોય, તે સૌને સલામ.

એક બોન્સઈને આ સ્તરે પહોંચાડવા ઓછામાં ઓછા છ વર્ષ લાગતા હોય છે. બહુ ચર્ચિત આ હોબીની સુંદરતાને આપણે માણીએ.

સ્લાઈડ શો 

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

નોંધ –  કોઈ પણ ફોટો પર ‘ ક્લિક’ કરવાથી બહુ સરસ સ્લાઈડ શો પણ જોઈ શકાશે.

પ્લાસ્ટિક મોઝેક શો

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

નોંધ –  કોઈ પણ ફોટો પર ‘ ક્લિક’ કરવાથી બહુ સરસ સ્લાઈડ શો પણ જોઈ શકાશે.

ઓરીગામી – પ્રકીર્ણ

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી

નોંધ –  કોઈ પણ ફોટો પર ‘ ક્લિક’ કરવાથી બહુ સરસ સ્લાઈડ શો પણ જોઈ શકાશે.