હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

પુંઠાના બોક્સની કળા

આ વિડિયો જુઓ –

એરિક એબર્ગની ચેનલ આ રહી

બનાવવાની રીત નીચેના વિડિયોમાં

ફેન્સી કેક

ઇલિનોઇસના પાટનગર સ્પ્રીન્ગ ફિલ્ડમાં રહેતી અમારા કુટુંબની પુત્રવધુ પ્રાર્થના નિશાંત ભટ્ટ જાતજાતની કેક ( ખાસ તો બર્થ ડે કેક ) બનાવવામાં માહેર છે. એની કળા નીચે …

ઓરીગામી – ચોરસના નવ ભાગ

ચોરસ કાગળને નવ ભાગમાં શી રીતે વિભાજાય? નીચેનો વિડિયો જુઓ –

અને એની ગણિતીય સાબીતિ આ રહી –

[

માત્ર પગ – જવાબ

સવાલ અહીં 

મોજાં, જોડા, કેમેરાની ટ્રાઇપોડ

માત્ર પગ – સવાલ

કઈ ચીજને માત્ર પગ જ છે?

બગડેલું મશીન –જવાબ

સવાલ અહીં 

    પહેલા મશીનમાંથી એક બેરિંગ, બીજામાંથી ૨ બેરિંગ, ……પાંચમામાંથી ૫ બેરિંગ લો. અને વજન કરો.

     જો x મશીન બગડી ગયું છે કુલ વજન 0.1X ઓછું થશે

બગડેલું મશીન – સવાલ

 સાભાર – શ્રી. જ્યોતીન્દ્ર શુકલ

     પાંચ એક સરખા મશીન છે. દરેક મશીન એક સરખા બોલ બેરીંગ બનાવે છે. દરેક બોલ બેરિંગનું વજન એક ગ્રામ છે. એક મશીન બગડી ગયું છે એટલે એ ૦.૯ ગ્રામ વજનના બોલ બેરિંગ બનાવવા લાગ્યું. પણ કયું મશીન બગડ્યું છે એ ખબર નથી. માત્ર એક જ વખત વજન કરીને શોધી કાઢો કે કયું મશીન બગડેલું છે.

ટોપલી અને સફરજન – જવાબ

સવાલ અહીં 

[ પહેલું સફરજન નાંખ્યા પછી ટોપલી ખાલી નથી રહેતી!]

ટોપલી અને સફરજન – સવાલ

સાભાર – શ્રી. પ્રદીપ દવે

એક ટોપલીમાં ૨૫ સફરજન સમાય છે. તમે આવી ખાલી ટોપલીમાં એક એક કરીને કેટલાં સફરજન મૂકી શકો ?

Numbers/ Text ? – Answer

Question here 

Answer  – X

[ last letter of text of final summation of digits ]

……………………………………
1111 = 4 = Four = R
2222= 8 = Eight = T
3333 = 12 = 3 = Three = E
4444 = 16 = 7 = Seven = N
5555 = 20 = 2 = Two = O
6666 = 24 = 6 = Six = X