હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વેલી આધાર

ફેંકી દેવાના વાયર હેન્ગરમાંથી  વેલી આધાર.

Origami_ Zigguret

Made from four origami boxes –
Basic ‘box’ model – here….

Folded …..

Historically Zigguret of Babylon originated in Akkadian civilization – more info on WIKI is here

ખોખું – ૨ , ઓરીગામી

લંબચોરસ કાગળમાંથી આ ખોખું બનાવ્યું છે. અને કામમાં પણ આવ્યું છે !

૭૨ વર્ષના ચિત્રકાર

કલ્યાણ મિત્ર અને અંતરયાત્રાના પથ પ્રદર્શક શરદ ભાઈ શાહ ચિત્રો પણ દોરે છે, એની જાણ હમણાં જ થઈ. ૭૨ વર્ષના માઈલ સ્ટોન પર પહોંચેલા ‘શશા’ શાળા કાળમાં પેન્સિલ સ્કેચો દોરતા હતા. એ મહાવરો ફરીથી તાજો કરવા માટે તેમને  હાર્દિક અભિનંદન. 

તેમણે તાજેતરમાં બનાવેલા બે સ્કેચ આ રહ્યા – 

ઓરીગામી – શિયાળ

બનાવવાની રીત

મણકા કળા

હ્યુસ્ટન ( ટેક્સાસ) ખાતે રહેતાં પ્રવીણાબેન કડકિયા જૂનાં અને જાણીતાં ગુજરાતી બ્લોગર તો છે જ. એ ઉપરાંત વિવિધ હસ્તકારીગીરીઓમાં રસ પણ ધરાવે છે. એમણે મણકા પરોવીને બનાવેલી માળાઓ / અન્ય સામગ્રીઓ નીચેના સ્લાઈડ-શોમાં જોઈ શકશો –

ઓરીગામી – પ્લેન

સાભાર – સર્વશ્રી. મુર્તઝા પટેલ અને મહેન્દ્ર ઠાકર

પ્લેન અને એવાં બીજાં મોડલો બનાવવાની ત્રણ ઈ-બુક

Bad art night

ગુજરાતી બ્લોગ પર અંગ્રેજીમાં શિર્ષક – વાચકો માફ કરે !

પણ ગઈકાલે મારી દીકરી ઋચા મને અને મારા પૌત્રને અમારી નજીકના શહેર ‘વટૌગા’ની લાયબ્રેરીમાં લઈ ગઈ , ત્યારે કળાની અભિવ્યક્તિની આ રીતની ખબર પડી. કોઈ પણ ઉમરની વ્યક્તિ પોતાને મન ફાવે કલાકૃતિઓ બનાવી શકે, તેવી આ તક પહેલી જ વાર ભર પેટ માણી.

એનાં થોડાક ફોટા આ રહ્યા –

આ માટે ઘણી જાતની સામગ્રી પણ લાયબ્રેરી આપે છે – વિનામૂલ્યે !

આ રીત અમેરિકામાં ઘણી પ્રચલિત છે – એ અંગેની એક વેબ સાઈટ આ રહી –

ઓરીગામી – ફોટો ફ્રેમ

મૂળ મોડલ ડહેલિયા ના બહુ શરૂઆતના ભાગનું રૂપાંતર –

એ ફૂલની મૂળ પોસ્ટ ( બનાવવાવાની રીત સાથે અહીં )

સાથે એક મજાની આડવાત – આ ફ્રેમની અંદર ફોટો મૂકેલો છે – તે સ્વ. ત્રિગુણાઈત પંચોલી – ખ્યાતનામ ચિત્રકાર હતા અને ગુજરાતના કળાગુરૂ સ્વ. રવિશંકર રાવળના શિષ્ય હતા. એમને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું –

એક ઈનામ વિજેતા ચિત્ર

મારી બહેન રાજેશ્વરી શુકલ દાહોદમાં રહે છે. તે ત્યાંની એક માધ્યમિક શાળાની નિવૃત્ત શિક્ષિકા છે. નવરાશના સમયનો રચનાત્મક પ્રવૃત્તિઓમાં ગાળવાનો તેનો હોબી છે ! તેના નીચેના ચિત્રને તાજેતરમાં અખિલ હિંદ મહિલા સંગઠન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં આશ્વાસન ઈનામ મળ્યું છે.

ભારતના તહેવારો

દાહોદમાં તે મહિલાઓની નીચે આપેલી સંસ્થાનું સંચાલન પણ કરે છે. [ તેની પર ક્લિક કરી તે સંસ્થાનો પરિચય મેળવી શકશો. ]

સંગાથ