હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

દોડની રેસ – જવાબ

દોડમાં ક્રમ —

—————————————-

 • ‘ક’ નો જવાબ જો ખોટો હોય તો તે જીતેલો છે. અને જો તે જીતેલો હોય તો તે છેલ્લો ન જ હોય. માટે ‘ક’ ખોટું નહીં પણ સાચું બોલે છે.

  • આથી ‘ક’  ત્રીજો કે ચોથો જ હોઈ શકે.
 •  ‘ઘ’ અને ‘ચ’ના જવાબ પહેલા બીજા સ્થાન અંગે છે, એટલે એ પર ધ્યાન કેન્દ્રિત  કરીએ –
  આના ચાર જ વિકલ્પ હોઈ શકે. બન્ને સાચા, બન્ને ખોટા અને બેમાંથી એક સાચો અને બીજો ખોટો.

  • આ વિકલ્પોનું પૃથક્કરણ બહુ લાંબું થઈ જાય, એટલે અહીં આપ્યું નથી પણ…
  • તર્ક આગળ લડાવતાં એમ નિષ્કર્ષ આવે છે કે, ‘ઘ’ ખોટું બોલે છે અને ‘ચ’ સાચું.એટલે ‘ઘ’ પહેલો ન હતો.
  • આથી ‘ઘ’બીજો હતો.
 • ખ’ અને ‘ગ’માંથી એક ખોટો છે અને બીજો સાચો ( અત્યાર સુધીમાં  એક જ ખોટું  બોલનાર મળ્યો છે !) અને પહેલો જીતનાર કોણ હતો તે શોધવાનું બાકી છે.
  • જો ‘ખ’ સાચું બોલતો હોય તો…’ગ’ ત્રીજો હતો. પણ જો એ ત્રીજો હોય તો એ ખોટું ન બોલ્યો હોય. આથી આ વિકલ્પ સાચો નથી.
  • આથી બીજો વિકલ્પ સાચો છે એટલે ‘ખ’ ખોટો ) અને ‘ગ’ સાચો છે.
  • માટે .. ખ પહેલો છે.
 • હવે ‘ગ’ ના કહેવા પ્રમાણે . ‘ક’ ‘ ચ’ ની પાછળ હતો.  
  • જો ‘ક’ ત્રીજો હોય તો ‘ચ’  એની આગળ એટલે બીજો હોય. પણ હવે બન્ને જીતનાર મળી ગયા છે. માટે ક ત્રીજો ન હોઈ શકે.
  • માટે ‘ક’ ચોથો હતો.
  • માટે ‘ચ’ ત્રીજો હતો.
 • ચાર સ્થાન મળી ગયા માટે
  • બાકીના … પાંચમા સ્થાને ‘ગ’ હતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: